Election 2017 Resultd

આ પાંચ રાજ્યો ની ચૂંટણી પ્રજાએ પ્રાદેશિક પક્ષો ને જાકારો આપ્યો છે. ફક્ત રાષ્ટ્રીય પક્ષો છવાયા છે.. 

આ એક રાષ્ટ્રીય વિચારધારા ની સૂચક અને આવકાર્ય નિશાની છે. બીજેપી અને કોંગ્રેસે હારજીત કરીને પણ ઘણું મેળવ્યું છે.

આને જાળવી રાખવાનું બન્ને પક્ષ ની જવાબદારી છે.

👫

કાળા ઘનઘોર વાદળોમાં જયારે અમી છાંટળા થાય ત્યારે તે અમીઝરણાં પ્રથમ પર્વત પર પડે જેમ કોઈના આંસુ કોઈના ખભે માથું મુકીને પડે. ત્યારેજ હ્રદયનો ભાર હળવો થાય!